Sbs Gujarati - Sbs

જનમતનું પરિણામ જાહેર થયા બાદ આગામી તબક્કો શું રહેશે?

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયામાં વોઇસ ટુ પાર્લામેન્ટ જનમત માટે 14મી ઓક્ટોબરના રોજ મતદાન થશે. જો જનમતમાં 'હા' અથવા 'ના' પરિણામને બહુમતી મળે તો આગામી તબક્કો કયો રહેશે તથા સરકાર અને વિપક્ષે કયા પગલાં લેવા પડશે એ વિશે જાણો.