Sbs Gujarati - Sbs

ગુજરાતી-ઓસ્ટ્રેલિયનની સ્મૃતિમાં શરૂ થયો ઓસ્ટ્રેલિયાનો પ્રથમ સિસ્ટીક ફાઇબ્રોસિસ વોર્ડ

Informações:

Sinopsis

મીનલબેન અને દિવ્યેશભાઇએ સિસ્ટીક ફાઇબ્રોસિસના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે એ માટે તેમના પુત્ર ડો મલય રાણાનું સપનું સાકાર કર્યું. આ વોર્ડમાં સિસ્ટીક ફાઇબ્રોસિસની પરિસ્થિતિ ધરાવતા દર્દીઓ માટે કેવી વિશેષ સુવિધાઓ છે જાણો, મિનલબેન પાસેથી.