Sbs Gujarati - Sbs

ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરવા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ હવે વધુ ફંડ દર્શાવવું પડશે

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરવા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ 1લી ઓક્ટોબર 2023થી ન્યૂનત્તમ 24505 ડોલરનું ફંડ દર્શાવવું જરૂરી છે. ઓસ્ટ્રેલિયન સરકારે કેમ જરૂરી ફંડની રકમમાં ફેરફાર કર્યો છે તે વિશે માહિતી આપી રહ્યા છે મેલ્બર્ન સ્થિત ઓસીઝ ગ્રૂપ તરફથી માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.