Sbs Gujarati - Sbs

કેમ કેટલાક દેશોમાં વાહન ડાબી તરફ અને અન્ય દેશોમાં જમણી તરફ ચલાવાય છે?

Informações:

Sinopsis

વિશ્વના વિવિધ દેશોમાં ડાબી તરફ અને અમુક દેશોમાં જમણી તરફ વાહન ચલાવવામાં આવે છે. ડાબી તરફ વાહન ચલાવતા ડ્રાઇવર અન્ય દેશોમાં ડ્રાઇવિંગ કરે ત્યારે તેમને અમુક વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અહેવાલમાં જાણો, કેમ વિવિધ દેશોમાં ડ્રાઇવિંગના અલગ અલગ નિયમો અમલમાં છે.